ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની સુપ્રીમ કોર્ટના—મુખ્ય ન્યાયાધીશ દિપક વર્માને તાજેતરમાં બંધારણની કઈ કલમ અંતર્ગત હોદા પરથી દૂર કરવા માટે રાજ્યસભામાં અરજી દાખલ કરવામાં આવી હતી ?

આર્ટિકલ – 168(3)
આર્ટિકલ – 124(4)
આર્ટિકલ –132(2)
આર્ટિકલ-133(4)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેના પૈકી કયા દેશનું બંધારણ, વિશ્વનું સૌથી લાંબુ–સર્વગ્રાહી લિખિત બંધારણ ગણવામાં આવે છે ?

યુ.એસ.એ.
ભારત
બ્રિટન (યુ.કે.)
રશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ ___ જ હોવા જોઈએ.

સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ
સુપ્રીમ કોર્ટમાં જજ બનવાની ક્ષમતા ધરાવનાર વકીલ
નિવૃત્ત એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા
હાઇકોર્ટના નિવૃત્ત જજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના ભંગ બદલ નીચેના પૈકીનું કયુ વિધાન યોગ્ય છે ?

અદાલનનો આશરો લઇ શકાય નહીં.
અદાલતનો આશરો લઈ શકાય છે.
માત્ર વડી અદાલત સમક્ષ જ, કેસ લઇ જઇ શકાય છે.
માત્ર સર્વોચ્ચ અદાલત સમક્ષ જ, કેસ લઈ જઈ શકાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનસભા ચાલુ ના હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડે છે ?

રાષ્ટ્રપતિ
રાજ્યપાલ
મુખ્યમંત્રી
વિધાનસભાના અધ્યક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP