ભારતનું બંધારણ (Constitution Of India)
નિયમિત બજેટ મંજુર ન કરતાં, બંધારણની કલમ 206 મુજબ 'વોટ ઓન એકાઉન્ટ' મંજુર કરવામાં આવે તો નીચેના પૈકી શું કરી શકાય ?
(1) નવા કરવેરા નકકી કરી શકાય.
(2) નવા કરવેરા નકકી ન કરી શકાય.
(3) નવી બાબતો અંગેનો ખર્ચ મંજૂર કરી શકાય.
(4) સ્થાયી ખર્ચ મંજુર કરી શકાય.

2 અને 4
3
1 અને 3
1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના આમુખમાં કયો સુધારો કરવામાં આવેલ હતો અને તે ક્યારથી અમલી બનેલ હતો ?

42મો સુધારો તા.1-7-1977
42મો સુધારો તા. 3-1- 1977
42મો સુધારો તા.1-1-1977
42મો સુધારો તા.1-4-1977

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વહીવટમાં અસરકારક નિર્ણય માટે શું અત્યંત જરૂરી છે ?

બહુમતિથી લેવાય
ગતિશીલ અને ધ્યેયપૂર્ણ હોય
સર્વાનુમતે લેવાય
અનુભવી વ્યકિત દ્વારા લેવાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જ્યારે ગૃહની કાર્યવાહી નિશ્ચિત સમય સુધી સ્થગિત કરવામાં આવે ત્યારે તેને શું કહેવામાં આવે છે ?

સ્થગન
સત્રાવસાન
સાઈની ડાઈ
દીર્ધવકાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP