ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્રમાં નવા રાજ્યોને દાખલ કરવા અથવા તેમની સ્થાપના કરવા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ-2
આર્ટિકલ-7
આર્ટિકલ-9
આર્ટિકલ-5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણ અનુસાર સંસદમાં કોનો સમાવેશ થાય છે ?

રાજ્યસભા
લોકસભા
માનનીય રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા
માનનીય રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગણેશ વાસુદેવ માવળંકરને પ્રથમ લોકસભામાં ક્યું સ્થાન આપવામાં આવ્યું હતું ?

સ્પીકર
સંસદીય સચિવ
રાજ્યસભાના સભ્ય
ઉદ્યોગ મંત્રીશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના અનુચ્છેદ–19 હેઠળના સ્વાતંત્ર્યના અધિકાર સંદર્ભમાં નીચેનામાંથી કયુ વિધાન સાચું છે ?

ફક્ત ભારતના નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે.
ભારતીય તેમજ વિદેશી નાગરિકો તમામને બક્ષવામાં આવ્યા છે.
આપેલ ત્રણેય વિધાન લાગુ પડતા નથી.
ફકત વિદેશી નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP