બાયોલોજી (Biology)
એક જાતિના સજીવો પરસ્પર સમાગમ કરી કઈ ઘટનાથી ફલિતાંડ બને છે ?

ફલન
વિભેદન
વિઘટન
વિકાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સુવિકસિત ન હોય તેવી ધમની અને શિરાઓ સાથેનું ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણતંત્ર કોની લાક્ષણિકતા છે ?

વિહંગ
મૃદુકાય
કોષ્ઠાંત્રિ
સંધિપાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પોલિપેપ્ટાઈડ એટલે,

ઘણા એમિનોઍસિડની ગ્લાયકોસડીક બંધ વડે જોડાતાં બનતી શૃંખલા.
ઘણા એમિનોઍસિડની પેપ્ટાઈડ બંધ વડે જોડાતાં બનતી શૃંખલા,
ઘણા એમિનોઍસિડની એસ્ટર બંધ વડે જોડાતાં બનતી શૃંખલા.
ઘણા એમિનોએસિડની પોલિપેપ્ટાઈડ બંધ વડે જોડાતાં બનતી શૃંખલા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ક્યાં પ્રાણીઓમાં જડબાનો અભાવ હોય છે ?

લેબિયો, કટલા
લેમ્પ્રી, હૅગફિશ
રોહુ, લેબિયો
સમુદ્રધોડો, હેગફિશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
દેડકામાં કયા માર્ગ અવસારણીમાં ખુલે છે ?

ઉત્સર્જનમાર્ગ
આપેલા તમામ
પાચનમાર્ગ
પ્રજનનમાર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP