ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના કયા રાજ્યોમાં / કેન્દ્રસાશિત પ્રદેશોમાં દારૂબંધી અમલમાં છે ?

નાગાલેન્ડ, ત્રિપુરા, લક્ષ્યદ્વીપ, બિહાર, ગુજરાત
ગુજરાત, લક્ષ્યદ્વીપ, મણિપુર, ત્રિપુરા, બિહાર
મિઝોરમ, ગુજરાત, નાગાલેન્ડ, બિહાર, લક્ષ્યદ્વીપ
મણિપુર, ગુજરાત, ત્રિપુરા, બિહાર, નાગાલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
તા. 22 જુલાઈ 1947 ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો ?

જવાહરલાલ નહેરુ
સરદાર વલ્લભભાઈ પટેલ
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
સરોજીની નાયડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના સી.એ.જી. (Comptroller and Auditor General) નો કાર્યકાળ કેટલા સમયનો હોય છે ?

5 વર્ષ અથવા વધુમાં વધુ 62 વર્ષની ઉંમર સુધી
6 વર્ષ અથવા વધુમાં વધુ 62 વર્ષની ઉંમર સુધી
6 વર્ષ અથવા વધુમાં વધુ 65 વર્ષની ઉંમર સધી
5 વર્ષ અથવા વધુમાં વધુ 65 વર્ષની ઉમર સુધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
મીનરવા મીલ્સ વિરુદ્ધ ભારત સંઘનો કેસ ક્યો છે ?

બંધારણીય સુધારા માટે સંસદની શક્તિ મર્યાદિત છે.
બંધારણીય સુધારા માટે રાષ્ટ્રપતિની અનુમતિ
સંસદને ન્યાયિક સત્તા
બંધારણીય સુધારા માટે વડાપ્રધાનની અનુમતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP