કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા રાજ્યમાં હોર્નબિલ મહોત્સવ મનાવાયો ? મેઘાલય મિઝોરમ અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ મેઘાલય મિઝોરમ અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે EWS માપદંડો ની સમીક્ષા માટે કેટલા સભ્યોની પેનલનું ગઠન કર્યું છે ? 6 3 5 4 6 3 5 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા શહેરમાં પ્રથમ જાહેર પરિવહન સાધનના રૂપે રોપ વે સેવા શરૂ થશે ? નોઈડા માનેસર અમરાવતી વારાણસી નોઈડા માનેસર અમરાવતી વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં તમિલનાડુમાં 3D EXPERIENCE લેબ સ્થાપવાની જાહેરાત કઈ કંપનીએ કરી છે ? કાલા શ્રીકોવ ટ્રીપલ કેનોપી દસોલ્ટ સિસ્ટમ્સ અમ્મો એન્જિનિયરિંગ કાલા શ્રીકોવ ટ્રીપલ કેનોપી દસોલ્ટ સિસ્ટમ્સ અમ્મો એન્જિનિયરિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં આર્જેન્ટિનાએ જર્મનીને હરાવીને 12મો પુરૂષ FIH જૂનિયર હોકી વિશ્વ કપ 2021 જીતી લીધો છે, તેનું આયોજન ક્યાં થયું હતું ? બ્યુનો આયર્સ, આર્જેન્ટિના ભુવનેશ્વર, ભારત લિસ્બન, પોર્ટુગલ સ્ટુટગાર્ડ, જર્મની બ્યુનો આયર્સ, આર્જેન્ટિના ભુવનેશ્વર, ભારત લિસ્બન, પોર્ટુગલ સ્ટુટગાર્ડ, જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) ત્સેમિન્યુ, નુઈલેન્ડ અને ચુમુકેદિમા ક્યા રાજ્યના નવા જિલ્લા બન્યા ? મેઘાલય આસામ નાગાલેન્ડ મિઝોરમ મેઘાલય આસામ નાગાલેન્ડ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP