ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) યોશોંગનો પ્રખ્યાત ધાર્મિક ઉત્સવ ક્યા રાજ્યમાં મનાવવામાં આવે છે ? અરુણાચલ પ્રદેશ સિક્કિમ આસામ મણિપુર અરુણાચલ પ્રદેશ સિક્કિમ આસામ મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) અજંતા ઈલોરાની ગુફાઓમાં કયા ધર્મનાં સ્થાપત્યો મળી આવેલ છે ? જૈન ધર્મ બૌદ્ધ ધર્મ શૈવ ધર્મ ઈસ્લામ ધર્મ જૈન ધર્મ બૌદ્ધ ધર્મ શૈવ ધર્મ ઈસ્લામ ધર્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કયુ હિન્દુ મંદિર જે ભારતમાં સૌથી ધનિક મંદિર તરીકે પ્રખ્યાત છે, મંદિર પરિસરમાં મુંડન દ્વારા વાળ ભગવાનને અર્પણ થવાથી ખૂબ આવક મેળવે છે ? મીનાક્ષી મંદિર તિરુપતિ બાલાજી મંદિર સોમનાથ મંદિર કાશી વિશ્વનાથ મંદિર મીનાક્ષી મંદિર તિરુપતિ બાલાજી મંદિર સોમનાથ મંદિર કાશી વિશ્વનાથ મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) શ્રી કુટ્ટી, શંકર, લક્ષ્મણ અને સુધીર ડાર કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ? નૃત્ય ચલચિત્ર ડિરેક્ટર વાદ્ય સંગીત વ્યંગ ચિત્ર બનાવનાર નૃત્ય ચલચિત્ર ડિરેક્ટર વાદ્ય સંગીત વ્યંગ ચિત્ર બનાવનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયું કાનનું ઘરેણું નથી ? સોનિયો ત્રીટી દડો વેઢલા સોનિયો ત્રીટી દડો વેઢલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) બિરજુ મહારાજ કયા નૃત્ય માટે જાણીતા છે ? કથ્થક કથકલી ભરતનાટ્યમ મણિપુરી કથ્થક કથકલી ભરતનાટ્યમ મણિપુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP