ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગિરના જંગલને કયા વર્ષથી અભ્યારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું ? ૧૯૬૫ ૧૯૮૦ ૧૯૬૯ ૧૯૭૦ ૧૯૬૫ ૧૯૮૦ ૧૯૬૯ ૧૯૭૦ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પાલનપુર નજીક અરવલ્લી પર્વતના ભાગરૂપે કઈ ટેકરીઓ આવેલી છે ? માંડવીની આરાસુરની જૈસોરની ગીરની માંડવીની આરાસુરની જૈસોરની ગીરની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાત સરકારના સિંચાઈ વિભાગ દ્વારા 'ઉદ્વહન સિંચાઇ યોજનાઓ' ખાસ કરીને કયા જિલ્લાના સિંચાઇથી વંચિત વિસ્તારના લોકોને લાભ આપવા શરૂ કરાયેલ છે ? વડોદરા જિલ્લો તાપી જિલ્લો નવસારી જિલ્લો દાહોદ જિલ્લો વડોદરા જિલ્લો તાપી જિલ્લો નવસારી જિલ્લો દાહોદ જિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) વિલ્સન હિલ કયાં આવેલું છે ? લાખાણી ખેરગામ ધરમપુર ફતેપુરા લાખાણી ખેરગામ ધરમપુર ફતેપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઢાઢર અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ ક્યા નામે ઓળખાય છે ? ચરોતર ખાખરીયા ટપ્પાં ગઢવાલ કાનમ ચરોતર ખાખરીયા ટપ્પાં ગઢવાલ કાનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેનામાંથી કઈ માટી કપાસની ખેતી માટે શ્રેષ્ઠ છે ? કાળી માટી લાલ માટી લેટરાઈટ માટી કાંપમય માટી કાળી માટી લાલ માટી લેટરાઈટ માટી કાંપમય માટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP