ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય વહીવટ/સરકારી તંત્રનું વ્યવસ્થાતંત્ર-સ્વરૂપ (સંગઠન) નીચેના પૈકી કયા સિદ્ધાંત ઉપર આધારિત છે ?

અંકુશ–સીમાનો સિદ્ધાંત
આદેશની એકતાનો સિદ્ધાંત
સંકલનના સિદ્ધાંત
શ્રેણી-સ્તુપ (પિરામીડ)નો સિદ્ધાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય, પર્યાવરણનું જતન અને એમાં સુધારા કરવાનો અને દેશના જંગલો અને વન્ય પશુપક્ષીઓનું રક્ષણ કરવાનો પ્રયત્ન કરશે તેવી જોગવાઈ અનુચ્છેદ 48-ક માં કયા બંધારણીય સુધારાથી કરવામાં આવેલ છે ?

46માં
45માં
42માં
44માં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
"ભારતનાં રાજ્ય ક્ષેત્રમાં ગમે તે ભાગમાં નિવાસ કરવાનો, વ્યવસાય કરવાનો કામકાજ, વેપાર નોકરી કરવાનો હક્ક" ને ભારતના બંધારણ કયા આર્ટિકલમાં જણાવવામાં આવેલ છે ?

18
20
19
21

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યો વચ્ચેની તકરાર સર્વોચ્ચ અદાલતની કઈ હકુમત હેઠળ આવે છે ?

મૂળ હકુમત
સલાહકીય હકુમત
રીટ હકુમત
અપીલીય હકુમત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય લોક સેવા આયોગમાં અધ્યક્ષની નિમણૂંક કરવાની સત્તા કોની છે ?

સંઘ લોક સેવા આયોગના અધ્યક્ષશ્રી
નામદાર રાષ્ટ્રપતિશ્રી
નામદાર રાજ્યપાલશ્રી
માનનીય વડાપ્રધાનશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP