ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય સંવિધાનની જોગવાઈ અનુસાર કોઈ રાજ્યના રાજ્યપાલને તે રાજ્યની લગોલગ આવેલા કોઇ સંઘ રાજ્યક્ષેત્રના વહીવટકર્તા તરીકે નીમવાની સતા કોને આપવામાં આવેલ છે ?

રાજ્યસભા
લોકસભા
કેન્દ્રિય કેબીનેટ
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના કયા પરિશિષ્ટ હેઠળ સહકાર સંબંધિ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે ?

પરિશિષ્ટ – VI
પરિશિષ્ટ - V
પરિશિષ્ટ - IX
પરિશિષ્ટ – VII

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કયા મૂળભૂત અધિકાર હેઠળ બંધારણમાં એસ.સી., એસ.ટી. અને અન્ય પછાત વર્ગો માટે રાજ્યોને વિશેષ જોગવાઈ કરવાની સત્તા મળે છે ?

સ્વતંત્ર્યતાનો અધિકાર
શોષણ સામેનો અધિકાર
સમાનતાનો અધિકાર
બંધારણીય ઉપાયનો અધિકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP