ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યોના ફાળે આવતી લોકરાભાની બેઠકોની અને દરેક રાજ્યના પ્રાદેશીક મતદાર મંડળોમાં વિભાજનની ફેરગોઠવણી કયારે કરવામાં આવે છે ? સંસદના બન્ને ગૃહો ફેરગોઠવણીનો ઠરાવ પસાર કરે ત્યારબાદ દરેક વસ્તી ગણતરી પૂરી થયા બાદ દરેક 20 વર્ષ બાદ રાષ્ટ્રપતિ સંસદના ઠરાવ બાદ જાહેરનામું બહાર પાડે ત્યારબાદ સંસદના બન્ને ગૃહો ફેરગોઠવણીનો ઠરાવ પસાર કરે ત્યારબાદ દરેક વસ્તી ગણતરી પૂરી થયા બાદ દરેક 20 વર્ષ બાદ રાષ્ટ્રપતિ સંસદના ઠરાવ બાદ જાહેરનામું બહાર પાડે ત્યારબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "રાજ્યસભાની ચૂંટણી લડવા માટે ઉમેદવાર જે રાજ્યનો મતદાર હોય તે જ રાજ્યમાંથી ઉમેદવારી કરી શકશે." આ જોગવાઈ કેન્દ્ર સરકાર દ્વારા કયા વર્ષમાં નાબુદ કરવામાં આવી ? 2002 2001 2003 2004 2002 2001 2003 2004 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સિક્કિમને કયા વર્ષે ભારતમાં રાજ્ય તરીકે સમાવિષ્ટ કરવામાં આવ્યું ? ઈ.સ.1975 ઈ.સ.1973 ઈ.સ.1971 ઈ.સ.1977 ઈ.સ.1975 ઈ.સ.1973 ઈ.સ.1971 ઈ.સ.1977 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેના પૈકી કયુ આજ્ઞાપત્ર ફરમાવી શકે છે ? મેન્ટડેમસ કો–વોરન્ટો હેબિયસ કોર્પસ સર્ટિ ઓરરી મેન્ટડેમસ કો–વોરન્ટો હેબિયસ કોર્પસ સર્ટિ ઓરરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લાયકાત ન્યુનત્તમ વય છે- 25 વર્ષ કોઈ ન્યૂનતમ વય મર્યાદા નથી 35 વર્ષ 30 વર્ષ 25 વર્ષ કોઈ ન્યૂનતમ વય મર્યાદા નથી 35 વર્ષ 30 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની કઈ કલમ હેઠળ ચૂંટણીપંચની રચના થયેલ છે ? કલમ – 320 કલમ – 326 કલમ – 324 કલમ – 322 કલમ – 320 કલમ – 326 કલમ – 324 કલમ – 322 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP