બાયોલોજી (Biology)
વિવિધ વસવાટોમાં જોવા મળતાં સજીવો ત્યાં એટલા માટે જ વસે છે. કારણ કે....

તેઓને રક્ષણ મળે છે.
આપેલ તમામ
તેઓને ખોરાક મળી રહે છે.
તેઓ ત્યાં વધુ અનુકૂલિત હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
DNA ની એક શૃંખલા પરના ન્યુક્લિઓટાઈડનો ક્રમ ACGGTTAA હોય, તો તેની સામેની શૃંખલાનો ક્રમ જણાવો.

CATTGGCC
TACCGGTT
TGCCAATT
GTAACCTT

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સૌથી મોટા પ્રાણીકોષનું ઉદાહરણ કયું છે ?

માઇકોપ્લાઝમ
શાહમૃગનું ઈંડું
જીવાણુ
ગાલનાકોષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સક્સીનેટ ડીહાઈડ્રોજીનેઝનો અવરોધક કોણ છે ?

ઓક્ઝેલોએસિટેટ
મેલેટ
સક્સિનેટ
મેલોનેટ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સલ્ફર ધરાવતા વિટામિન અને એમિનો ઍસિડનું સાચું જૂથ જણાવો. (ક્રમશઃ)

થાયેમિન અને સિસ્ટીન
બાયોટીન અને થાયેમિન
સિસ્ટીન અને થાયમિન
મિથિયોનીન અને બાયોટીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP