ભારતનું બંધારણ (Constitution Of India)
'ભારતના એક નિયંત્રક મહાલેખા પરીક્ષક રહેશે' આ જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ?

આર્ટિકલ-145
આર્ટિકલ -148
આર્ટિકલ-143
આર્ટિકલ-151

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાનો અધિકાર કોને છે ?

લોકસભાના અધ્યક્ષને
રાજ્યસભાના અધ્યક્ષને
પ્રધાનમંત્રી
રાષ્ટ્રપતિને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભાનું સત્ર બોલાવવું અને સત્ર સમાપ્ત કરવું તે અધિકાર કોનો છે ?

વડાપ્રધાન
સંસદીય બાબતોના મંત્રી
લોકસભાના સ્પીકર
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિ ખરડા પર સહી કર્યા વગર પોતાની પાસે રાખી મૂકે તેને શું કહેવાય ?

પોકેટ વીટો
પાવર વીટો
સુપર વીટો
પર્સનલ વીટો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP