ભારતનું બંધારણ (Constitution Of India)
"સર્વોચ્ચ ન્યાયાલયે પ્રતિપાદિત કરેલો કાયદો ભારતના રાજ્યક્ષેત્રની અંદરના તમામ ન્યાયાલયને બંધનકર્તા રહેશે." આ પ્રમાણેની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?
ભારતનું બંધારણ (Constitution Of India)
18 વર્ષ કે તેથી વધુ વયના બધા જ સ્ત્રી પુરુષોને મતનો અધિકાર આપતા પુખ્તમતાધિકારની જોગવાઈ સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?
ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિના મળતરો અને ભથ્થા તેમના હોદ્દાની મુદત દરમિયાન ઘટાડી શકાશે નહી. આ જોગવાઈ ભારતના સંવિધાનના કયા અનુચ્છેદમાં કરેલી છે ?