ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની સંવિધાનના કયા આર્ટિકલમાં વહીવટી ટ્રિબ્યુનલોની જોગવાઈ કરવામાં આવેલ છે ? આર્ટિકલ – 320(દ) આર્ટિકલ – 320(ખ) આર્ટિકલ – 320(ડ) આર્ટિકલ – 320(ક) આર્ટિકલ – 320(દ) આર્ટિકલ – 320(ખ) આર્ટિકલ – 320(ડ) આર્ટિકલ – 320(ક) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી હાલમાં કયું નવું રાજ્ય બનાવવામાં આવેલ છે ? આંધ્ર પ્રદેશ છત્તીસગઢ ઝારખંડ તેલંગાના આંધ્ર પ્રદેશ છત્તીસગઢ ઝારખંડ તેલંગાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણ સભાના અધ્યક્ષ ___ હતા. કનૈયાલાલ મુનશી સી.રાજગોપાલાચારી ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સરોજિની નાયડુ કનૈયાલાલ મુનશી સી.રાજગોપાલાચારી ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સરોજિની નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદ સભ્યોની બનેલી "અનુસૂચિત જાતિ-જનજાતિ કલ્યાણ સમિતિ” અંગે કઈ બાબત સુસંગત નથી ? સમિતિમાં કુલ 30 સભ્યો હોય છે. સમિતિમાં 10 સભ્યો રાજ્યસભાના હોય છે. સમિતિની મુદત 1 વર્ષની હોય છે. સમિતિના અધ્યક્ષ જે-તે ખાતા (અનુસૂચિત જાતિ - જનજાતિ કલ્યાણ વિભાગ) ના મંત્રી હોય છે. સમિતિમાં કુલ 30 સભ્યો હોય છે. સમિતિમાં 10 સભ્યો રાજ્યસભાના હોય છે. સમિતિની મુદત 1 વર્ષની હોય છે. સમિતિના અધ્યક્ષ જે-તે ખાતા (અનુસૂચિત જાતિ - જનજાતિ કલ્યાણ વિભાગ) ના મંત્રી હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યોના હિસાબોનું અન્વેષણ (Audit of Account) કયા વિષયની યાદીમાં આવે છે ? રાજ્ય યાદી અન્ય યાદી સમવર્તી યાદી સંઘ યાદી રાજ્ય યાદી અન્ય યાદી સમવર્તી યાદી સંઘ યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ કલમ મફત અને ફરજિયાત શિક્ષણ સંબંધિત છે ? 46 45 47 48 46 45 47 48 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP