ભારતનું બંધારણ (Constitution Of India)
જમ્મુ-કાશ્મીર દ્વારા નવું બંધારણ કયારે સ્વીકારવામાં આવ્યું ?

17 નવેમ્બર, 1956
17 ઓગષ્ટ, 1957
13 જાન્યુઆરી, 1956
26 જાન્યુઆરી, 1957

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગુજરાત જાહેર સેવા આયોગના કાર્યો વિસ્તારવાની સત્તા કોની છે ?

વિધાનસભા
રાજ્યપાલ
મુખ્યમંત્રી
સામાન્ય વહીવટ વિભાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજયની વિધાનસભાએ અથવા વિધાન પરિષદવાળા રાજયમાં, રાજયના વિધાનમંડળના બંને ગૃહોએ પસાર કરેલું કોઈપણ વિધેયક રાજયપાલની અનુમતિ વગર કાયદો બની શકતું નથી તેવી બંને જોગવાઈ સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

અનુચ્છેદ-168
અનુચ્છેદ-200
અનુચ્છેદ-202
અનુચ્છેદ-201

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેની કઈ ગુજરાતી વ્યક્તિ બંધારણસભામાં સભ્ય ન હતી ?

રવિશંકર મહારાજ
કનૈયાલાલ મુનશી
હંસા મહેતા
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સામાજિક ન્યાય સમિતિઓની સ્થાપના કરવાની ભલામણ કઈ સમિતિએ કરી હતી ?

બળવંતરાય મહેતા સમિતિ
ઝીણાભાઈ દરજી સમિતિ
અશોક મહેતા સમિતિ
રિખવદાસ શાહ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP