કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) આંતરરાષ્ટ્રીય સાર્વભૌમિક સ્વાસ્થ્ય કવરેજ દિવસ ક્યારે મનાવાય છે ? 11 ડિસેમ્બર 12 ડિસેમ્બર 10 ડિસેમ્બર 13 ડિસેમ્બર 11 ડિસેમ્બર 12 ડિસેમ્બર 10 ડિસેમ્બર 13 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારતે અશ્મિભૂત ઇંધણ દ્વારા કેટલા ટકા વિદ્યુત ઉત્પાદનની ક્ષમતાનું લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે ? 40% 44% 50% 30% 40% 44% 50% 30% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) મહિલા સાહસિકોને સશક્ત બનાવવા માટે SBI દ્વારા નાણાકીય સહાય કઈ યોજના હેઠળ આપવામાં આવે છે ? અન્નપૂર્ણા યોજના સેન્ટ કલ્યાણી યોજના વીરાંગના શક્તિ યોજના નવચેતના યોજના અન્નપૂર્ણા યોજના સેન્ટ કલ્યાણી યોજના વીરાંગના શક્તિ યોજના નવચેતના યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારતના પ્રથમ મહિલા મનોચિકિત્સક (Psychiatrist)નું નિધન થયું છે, તેમનું નામ શું છે ? નંદા પુષ્ટિ અભિલાષા પાટિલ શારદા મેનન ટી.એસ.કનકા નંદા પુષ્ટિ અભિલાષા પાટિલ શારદા મેનન ટી.એસ.કનકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યા દેશના સર્વોચ્ચ સન્માન ‘નગદગ પેલ જી ખોરલો' થી સન્માનીત થનારા પ્રથમ વિદેશી બન્યા છે ? ભૂટાન બાંગ્લાદેશ નેપાળ ફિલીપાઇન્સ ભૂટાન બાંગ્લાદેશ નેપાળ ફિલીપાઇન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ગુજરાતના ક્યા શહેરમાં મા ઉમિયા ધામ વિકાસ પ્રોજેક્ટ અંતર્ગત ઉમિયા માતા ધામ મંદિર અને મંદિર પરિસરની આધારશિલા મુકવામાં આવી ? સુરત રાજકોટ વડોદરા અમદાવાદ સુરત રાજકોટ વડોદરા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP