સામાન્ય જ્ઞાન (GK) ગેર કાયદેસર મંડલી માટે ઇન્ડીયન પીનલ કોડની જોગવાઇ મુજબ ઓછામાં ઓછા કેટલા વ્યકિત હોવા જોઇએ ? 5 6 323 326 5 6 323 326 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) યુરો કયા દેશનું ચલણ છે ? અમેરિકા બ્રાઝિલ કોઈ પણ એક દેશનું નહીં ઇંગ્લેન્ડ અમેરિકા બ્રાઝિલ કોઈ પણ એક દેશનું નહીં ઇંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળની યાદીમાં સામેલ 'વિશ્વનું સૌથી મોટું ઓપન એર મ્યુઝિયમ' ક્યાં આવેલું છે ? સિક્રી મહાબલીપુરમ્ હમ્પી કોણાર્ક સિક્રી મહાબલીપુરમ્ હમ્પી કોણાર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'હુડીલા' શું છે ? મેર લોકોનું નૃત્ય બનાસકાંઠાનું લોકનુત્ય પઢાર લોકોનું નૃત્યગીત બનાસકાંઠા વિસ્તારનું શૌર્યગાન મેર લોકોનું નૃત્ય બનાસકાંઠાનું લોકનુત્ય પઢાર લોકોનું નૃત્યગીત બનાસકાંઠા વિસ્તારનું શૌર્યગાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'સત્યમેવ જયતે' સૂત્ર કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ? ઈશોપનિષદ ઉત્તર મીમાંસા બ્રહ્મસુત્ર માંડુક્ય ઉપનિષદ ઈશોપનિષદ ઉત્તર મીમાંસા બ્રહ્મસુત્ર માંડુક્ય ઉપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) "ઑપરેશન ફ્લડ" કાર્યક્રમ કઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે ? તેલિબીયા ઉત્પાદન કઠોળ ઉત્પાદન દૂધ ઉત્પાદન કપાસ ઉત્પાદન તેલિબીયા ઉત્પાદન કઠોળ ઉત્પાદન દૂધ ઉત્પાદન કપાસ ઉત્પાદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP