કમ્પ્યુટર (Computer)
ભારતમાં "સુપર કમ્પ્યૂટરના પિતા” તરીકે કોણ જાણીતુ છે ?
કમ્પ્યુટર (Computer)
MS Wordમાં ટાઇપ કરેલી માહિતીમાં જરૂરી ફેરફાર કરવાની પ્રક્રિયાને ___ કહેવાય છે.
કમ્પ્યુટર (Computer)
કયા પ્રિન્ટરમાં એક પછી એક અસર પ્રિન્ટ કરીને માહિતી પ્રિન્ટ થાય છે ?
કમ્પ્યુટર (Computer)
લેઝર પ્રિન્ટરની અંદર અક્ષરો છાપવા માટે વપરાતો પાઉડર જેવો પદાર્થ સંગ્રહ કરતું યુનિટને શું કહેવાય છે ?
કમ્પ્યુટર (Computer)
કમાન્ડ આપવાને બદલે પિક્ચર ઉપર માઉસ નું બટન ક્લિક કરવાથી કમાન્ડ નો અમલ થાય તે સુવિધાને શું કહેવાય ?