કમ્પ્યુટર (Computer)
માઈક્રોસોફ્ટ કોર્પોરેશનનું મુખ્ય મથક કયાં આવેલું છે ?

કેલિફોર્નિયા
લંડન
વોશિંગ્ટન
ન્યૂયોર્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
ડેઝી વ્હીલ પ્રિન્ટર દ્વારા નીચે આપેલામાંથી કઈ સામગ્રી છાપવામાં આવી શકે છે ?
(I) કેરેકટર (II) સિમ્બોલ (III) ગ્રાફીકસ

ફક્ત I અને III
ફક્ત I
I,II અને III
ફક્ત I અને II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP