કમ્પ્યુટર (Computer) કમ્પ્યૂટરને માહિતી તથા સંદેશો શાના ઉપરથી આપવામાં આવે છે ? મોનિટર પ્રિન્ટર કી-બોર્ડ સીપીયુ મોનિટર પ્રિન્ટર કી-બોર્ડ સીપીયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) સ્કેનિંગ ડિવાઈસ બાબતે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ? પેન કે પેન્સિલ વડે કરેલા ચિન્હોને ઓળખી શકતાં સ્કેનરને ઓપ્ટિકલ માર્ક રીડર કહે છે. સ્કેનિંગ ડિવાઈસ મેળવેલા ડેટાને કમ્પ્યૂટરમાં દાખલ કરે છે. બારકોડ સ્કેનર એ કોપીયર મશીન જેવું હોય છે. ઈમેજ સ્કેનર અને બારકોડ સ્કેનર એ સ્કેનરના પ્રકારે છે. પેન કે પેન્સિલ વડે કરેલા ચિન્હોને ઓળખી શકતાં સ્કેનરને ઓપ્ટિકલ માર્ક રીડર કહે છે. સ્કેનિંગ ડિવાઈસ મેળવેલા ડેટાને કમ્પ્યૂટરમાં દાખલ કરે છે. બારકોડ સ્કેનર એ કોપીયર મશીન જેવું હોય છે. ઈમેજ સ્કેનર અને બારકોડ સ્કેનર એ સ્કેનરના પ્રકારે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) માઉસના બટનને એક વખત દબાવીને છોડી દેવાની પ્રક્રિયાને શું કહે છે ? રાઈટ ક્લિક ડબલ ક્લિક ક્લિક ડ્રેગિંગ રાઈટ ક્લિક ડબલ ક્લિક ક્લિક ડ્રેગિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) માઉસનો ક્યા પ્રકારના ડિવાઈસમાં સમાવેશ થાય છે ? પોઈન્ટિંગ સ્કેનિંગ ગેટિંગ હિટિંગ પોઈન્ટિંગ સ્કેનિંગ ગેટિંગ હિટિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) ફાઈલ મેનુ પર જવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે. F7 F9 F8 F10 F7 F9 F8 F10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) એકસલમાં શીટમાં ડિફોલ્ટ દેખાતી આડી - ઊભી લાઈનને કયા નામથી ઓળખાય છે ? Colums Gridlines Sheets Files Colums Gridlines Sheets Files ANSWER DOWNLOAD GUJARATI MCQ APP