કમ્પ્યુટર (Computer)
માઉસના બટનને બે વખત દબાવીને છોડી દેવાની પ્રક્રિયાને શું કહે છે ?

ડબલ ક્લિક
ક્લિક
ડ્રેગીંગ
રાઈટ ક્લિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
કયા પ્રિન્ટરમાં ટોનરનો ઉપયોગ થાય ?

ડોટ મેટ્રીકસ પ્રિન્ટર
આપેલ પૈકી એક પણ નહીં
થર્મલ પ્રિન્ટર
લેઝર પ્રિન્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
માઈક્રોસોફ્ટ કોર્પોરેશનનું મુખ્ય મથક કયાં આવેલું છે ?

લંડન
વોશિંગ્ટન
કેલિફોર્નિયા
ન્યૂયોર્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP