સામાન્ય જ્ઞાન (GK)
સરકારી પડતર જમીનમાં પેશકદમીનો અહેવાલ તલાટીશ્રીએ કોને કરવાનો રહે છે ?

ગામની પ્રથમ મુલાકાત લેનાર સરકારી અધિકારીશ્રીને
કલેકટરશ્રીને
મામલતદારશ્રીને
તાલુકા વિકાસ અધિકારીશ્રીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળની યાદીમાં સામેલ 'વિશ્વનું સૌથી મોટું ઓપન એર મ્યુઝિયમ' ક્યાં આવેલું છે ?

સિક્રી
હમ્પી
મહાબલીપુરમ્
કોણાર્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના ભાગલા સમયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતા ?

જે. બી. કૃપલાણી
અબુલ કલામ આઝાદ
મહાત્મા ગાંધી
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના પ્રખ્યાત મંદિરો અને રાજ્યની જોડી પૈકી અયોગ્ય જોડી પસંદ કરો.

ધર્મસ્થળ - છત્તીસગઢ
શબરીમાલા - કેરળ
કાંચીપુરમ - તમિલનાડુ
સમલકોટ - આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના વિધાનો પૈકી સાચું / સાચા વિધાન / વિધાનો પસંદ કરો.
૧. મૈત્રક રાજાઓની પ્રશસ્તિ ગઘમાં રચાતી.
૨. રાષ્ટ્રકૂટ રાજાઓની પ્રશસ્તિ પઘ માં રચાતી.

માત્ર ૨
એક પણ નહીં
માત્ર ૧
૧,૨

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP