કમ્પ્યુટર (Computer)
નીચેનામાંથી પર્સનલ ઇન્ફોર્મેશન મેનેજર કયું ?

એમ.એસ. એક્સેસ
એમ.એસ. આઉટલુક
ઇન્ટરનેટ એક્સપ્લોરર
એમ.એસ. ઓર્ગેનાઇઝેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
પાવરફૂલ સ્પેડ શીટ સોફ્ટવેર તરીકે કઈ એપ્લીકેશન જાણીતી છે ?

વર્ડસ્ટાર
QPRO
લોટસ
માઈક્રોસોફ્ટ એક્સેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
રિમોટ કંટ્રોલ શેના આધારિત હોય છે ?

એનાલોગ
ડિજિટલ
ઇન્ફ્રારેડ
સિગ્નલ રેડિયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP