કમ્પ્યુટર (Computer)
પ્રિન્ટરના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ?

પ્રિન્ટરનું આઉટપુટ સોફટ કોપી સ્વરૂપે હોય છે.
લેસર પ્રિન્ટર અન્ય પ્રિન્ટરની સરખામણીમાં ઝડપી અને મોંઘા હોય છે.
ડોટમેટ્રિકસ પ્રિન્ટર સસ્તા અને ધીમા હોય છે.
ઈકજેટ પ્રિન્ટર એ ડોટમેટ્રિકસ પ્રિન્ટર કરતાં ધીમાં અને મોંઘા હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
'M.S.Outlook'........

એક જાતનો સ્પ્રેડશીટ સોફ્ટવેર છે
એન્ટીવાયરલ સોફ્ટવેર છે
મોટેભાગે ઇમેલ માટે વપરાતી એપ્લિકેશન છે
એક હાર્ડવેર છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
ફાઈબર ઓપ્ટિક વાયરમાં ડેટાનું વહન કયા સ્વરૂપે થાય છે ?

તરંગ
આમાંથી એક પણ નહિ
વિદ્યુત
પ્રકાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP