GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ગુજરાત ખાતે આવેલ આઇ.એ.એસ. ટ્રેઇનીંગ સેન્ટરનું નામ જણાવો. આદિત્ય બીરલા આઇ.એ.એસ. ટ્રેઇનીંગ સેન્ટર એસ. રાજગોપાલાચારી આઇ.એ.એસ. ટ્રેઇનીંગ સેન્ટર એ.ડી.શોધન આઈ.એ.એસ. ટ્રેઇનીંગ સેન્ટર વિક્રમ સારાભાઈ આઇ.એ.એસ. ટ્રેઇનીંગ સેન્ટર આદિત્ય બીરલા આઇ.એ.એસ. ટ્રેઇનીંગ સેન્ટર એસ. રાજગોપાલાચારી આઇ.એ.એસ. ટ્રેઇનીંગ સેન્ટર એ.ડી.શોધન આઈ.એ.એસ. ટ્રેઇનીંગ સેન્ટર વિક્રમ સારાભાઈ આઇ.એ.એસ. ટ્રેઇનીંગ સેન્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ‘‘હિંદ છોડો’’ ચળવળ સમયે પોતાના જાનની આહૂતિ આપનાર શહીદ વીર કિનારીવાલાની અમદાવાદ, ગુજરાત કોલેજ ખાતેની ખાંભીનું અનાવરણ કોના વરદ્હસ્તે કરવામાં આવ્યું હતું ? વલ્લભભાઈ પટેલ મોહનદાસ ગાંધી ઈન્દુલાલ યાજ્ઞિક જયપ્રકાશ નારાયણ વલ્લભભાઈ પટેલ મોહનદાસ ગાંધી ઈન્દુલાલ યાજ્ઞિક જયપ્રકાશ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) “ગ્રામ પંચાયત અને ગ્રામ સભા વચ્ચેનો સંબંધ પ્રધાનમંડળ અને વિધાનસભા જેવો હોવો જોઇએ” – આ વિધાન કોનું છે ? સરદાર પટેલ મહાત્મા ગાંધી જયપ્રકાશ નારાયણ વિનોબા ભાવે સરદાર પટેલ મહાત્મા ગાંધી જયપ્રકાશ નારાયણ વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) વિધાનસભાના અધ્યક્ષ કેવા સંજોગોમાં ગૃહમાં મતદાન કરવાનો અધિકાર ધરાવે છે ? મુખ્યમંત્રી કહે તો મંત્રીમંડળના હિતમાં વિપક્ષના નેતા વિનંતી કરે તો સરખા મત થાય ત્યારે મુખ્યમંત્રી કહે તો મંત્રીમંડળના હિતમાં વિપક્ષના નેતા વિનંતી કરે તો સરખા મત થાય ત્યારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) તાજેતરમાં જાપાન ખાતે રમાયેલ પાન પેસિફિક ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં વિમેન્સ ડબલ્સની જોડીમાં સાનિયા સાથે ક્યા દેશની ખેલાડી રમી હતી ? સ્વિત્ઝર્લેન્ડ જાપાન ફ્રાન્સ ચેક-રિપબ્લિક સ્વિત્ઝર્લેન્ડ જાપાન ફ્રાન્સ ચેક-રિપબ્લિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ‘સૂક્તિ’ શબ્દની સંધિ છૂટી પાડો. સુ + ઉક્તિ સૂ+ ઉક્તિ સૂ + ઊક્તિ સ + ઊક્તિ સુ + ઉક્તિ સૂ+ ઉક્તિ સૂ + ઊક્તિ સ + ઊક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP