GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
રાષ્ટ્રપતિ નીચેનામાંથી કોની નિમણૂંક કરતા નથી ?

ભારતનાં એટર્ની જનરલ
રાજ્યના ચીફ સેક્રેટરી
સર્વોચ્ચ અદાલતનાં ન્યાયાધીશો
રાજ્યના રાજ્યપાલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
ગુજરાતમાં હરપ્પીય સંસ્કૃતિના અવશેષો પહેલા વહેલા કઇ સાલમાં પ્રાપ્ત થયેલા ?

ઇ.સ. 1911
ઇ.સ. 1927
આપેલ પૈકી એક પણ નહીં
ઇ.સ. 1941

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
અજય 5 km/hr ની ઝડપે ચાલીને રેલવે સ્ટેશને પહોંચે છે. તો 7 મિનિટ માટે ટ્રેન ચૂકી જાય છે. જો 6 km/hr ની ઝડપે ચાલે છે તો 8 મિનિટ વહેલો પહોંચે છે. તો સ્ટેશને પહોંચવા કેટલું અંતર કાપવું પડે ?

7.5 km
11 km
5.5 km
6.0 km

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતી ભાષાનો “બાલ સાહિત્ય પુરસ્કાર – 2016” કોને આપવાની જાહેરાત કરવામાં આવી ?

હરિકૃષ્ણ પાઠક
પુષ્પા અંતાણી
ધીરુબેન પટેલ
રૂષિરાજ જાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP