GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
અમદાવાદ જિલ્લામાં સાત નદીઓના સંગમ સ્થળે વૌઠાનો મેળો યોજાય છે. આ સાત નદીઓમાં નીચે પૈકી કઈ નદીઓનો સમાવેશ થાય છે ?

સાબરમતી, શેઢી, મેશ્વો, ખારી, માઝમ, વાત્રક
માઝમ, સાબરમતી, સરસ્વતી, શેઢી, માલણ, હાથમતી
શેઢી, પૂર્ણા, વાત્રક, માઝમ, અંબિકા, સાબરમતી
હાથમતી, કોલક, મેશ્વો, કંકાવટી, વાત્રક, શેઢી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના નવનિયુક્ત કોચનું નામ જણાવો.

અનુરાગ ઠાકુર
સુનિલ ગાવસ્કર
રવી શાસ્ત્રી
અનિલ કુમ્બલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) તત્વોના ગુણધર્મો તેમના પરમાણુભારના આવર્તનીય છે. “આવર્તનિયમ”
(b) જીવવિજ્ઞાનમાં વર્ગીકરણના પિતા તરીકેનું બિરૂદ પામેલા
(c) પ્રકાશના પ્રકિર્ણનના કાર્ય માટે સર્વોચ્ચ પુરસ્કાર મેળવનાર
(d) તત્વના પરમાણુમાં કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનની ગોઠવણી દર્શાવનાર
(1) નિલ્સ બોહર
(2) ડૉ. સી. વી. રામન
(3) કાર્લ લિનિયસ
(4) મેન્ડેલિફ

c-3, d-4, a-1, b-2
d-1, b-3, c-2, a-4
a-2, b-3, d-1, c-4
b-2, a-1, d-3, c-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP