કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
બજેટના પ્રકાર અંગે સાચો વિકલ્પ પસંદ કરો.

પુરાંતવાળું બજેટ - કુલ ખર્ચ કરતાં કુલ આવક વધુ
ખાધવાળું બજેટ – કુલ આવક કરતાં કુલ ખર્ચ વધુ
આપેલ તમામ
સમતોલ બજેટ - કુલ ખર્ચ જેટલી જ કુલ આવક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
કેન્દ્રીય બજેટ 2022-23માં કુલ કેટલા કરોડનો બજેટ અંદાજ છે ?

રૂ.61,44,909 કરોડ
રૂ.50,44,909 કરોડ
રૂ.39,44,909 કરોડ
રૂ.39,50,101 કરોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ કોના માનમાં મનાવાય છે ?

સી.વી.રામન
ડૉ.હોમી ભાભા
શ્રીનિવાસ રામાનુજન
ડૉ.વીક્રમ સારાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP