ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) બે સંખ્યાઓનો સરવાળો 24 અને તફાવત 4 છે. તો તેમનો ગુણોત્તર કેટલો ? 5 : 3 6 : 7 3 : 2 7 : 5 5 : 3 6 : 7 3 : 2 7 : 5 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ધારો કે બે સંખ્યાઓ X અને Y છે. X + Y = 24 X - Y = 4 2X = 28 X = 28/2 = 14 X - Y = 4 14 - Y = 24 Y = 24-14 = 10 X/Y = 14/10 = 7/5
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) X : 4 = 26 : 4 તો X ની કિંમત કેટલી થાય ? 12 26 3 2 12 26 3 2 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP X/4 = 26/4 X = 26
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) જો 36 : X :: X : 9 હોય તો X નું મૂલ્ય કેટલું થાય ? 21 2.5 18 9 21 2.5 18 9 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 36/X = X/9 X² = 36 × 9 X = 6×3 = 18
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) એક શાળામાં 1440 વિદ્યાર્થીઓમાં છોકરા અને છોકરીઓનું પ્રમાણ 7:5 છે, ઓછામાં ઓછી કેટલી નવી છોકરીઓ જોડાય તો છોકરા છોકરીઓનું પ્રમાણ 7:6 થાય ? 120 180 60 720 120 180 60 720 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) બે સંખ્યા 5 : 8 ના પ્રમાણમાં છે. પ્રથમ સંખ્યામાં 5 અને બીજી સંખ્યામાં 10 ઉમેરતા બનતી નવી સંખ્યાનો ગુણોત્તર 3/5 છે. મૂળ સંખ્યાઓ શોધો. 50, 80 25, 40 100, 160 40, 25 50, 80 25, 40 100, 160 40, 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) બે સંખ્યાનો સરવાળો 45 છે. તેમનો ગુણોત્તર 1:2 છે, તો તે સંખ્યાઓ શોધો. 11, 22 15, 30 12, 24 21, 24 11, 22 15, 30 12, 24 21, 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP