કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) લખનઉમાં આવેલા અવધ શિલ્પગ્રામમાં 24મા હુન્નર હાટનું આયોજન કયા મંત્રાલય દ્વારા કરવામાં આવશે ? શિક્ષણ મંત્રાલય લઘુમતી બાબતોના મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય જનજાતિ બાબતોનું મંત્રાલય શિક્ષણ મંત્રાલય લઘુમતી બાબતોના મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય જનજાતિ બાબતોનું મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા દેશમાં આવેલા સીમેરુ જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો ? ઈન્ડોનેશિયા જાપાન ક્યુબા ઓસ્ટ્રેલિયા ઈન્ડોનેશિયા જાપાન ક્યુબા ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) નીચે આપેલ વિધાનો પૈકી સત્ય વિધાન / વિધાનો પસંદ કરો. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળશક્તિ પુરસ્કાર 5-18 વર્ષની વય ધરાવતા બાળકોને એનાયત કરવામાં આવે છે. આપેલ તમામ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ કલ્યાણ પુરસ્કાર 18 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિને એનાયત કરવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળશક્તિ પુરસ્કાર 5-18 વર્ષની વય ધરાવતા બાળકોને એનાયત કરવામાં આવે છે. આપેલ તમામ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ કલ્યાણ પુરસ્કાર 18 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિને એનાયત કરવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) ભારતનો પ્રથમ ઈથેનોલ પાર્ક કયા સ્થાપિત કરાશે ? ગુજરાત છત્તીસગઢ મહારાષ્ટ્ર બિહાર ગુજરાત છત્તીસગઢ મહારાષ્ટ્ર બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયો દેશ અવકાશના કચરાની સમસ્યાનો સામનો કરવા માટે 2023 સુધીમાં વિશ્વનો પ્રથમ લાકડા આધારિત સ્પેસ સેટેલાઈટ લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યો છે ? ચીન ભારત ફ્રાંસ જાપાન ચીન ભારત ફ્રાંસ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં PM નરેન્દ્ર મોદીએ કયા રાજ્યમાં ઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરનું ઉદઘાટન કર્યું ? ગુજરાત મધ્ય પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ ગુજરાત મધ્ય પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP