ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) જો પોલીસ દ્વારા આરોપીનું અન્વેષણ 24 કલાકમાં પૂરું ન થાય ત્યારે કાર્યની કાર્યવાહી બાબતે CRPC ની કઈ કલમમાં જોગવાઈ કરવામાં આવે છે ? કલમ 133 કલમ 167 કલમ 178 કલમ 143 કલમ 133 કલમ 167 કલમ 178 કલમ 143 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ના કયા પ્રકરણમાં ગુનો અટકાવવા માટે પોલીસે પગલાં લેવા બાબતે ચર્ચા કરવામાં આવી છે ? પ્રકરણ 7 પ્રકરણ 8 પ્રકરણ 11 પ્રકરણ 10 પ્રકરણ 7 પ્રકરણ 8 પ્રકરણ 11 પ્રકરણ 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમ માં ન્યાયાધીશો અને જાહેર નોકર સામે ફોજદારી કાર્યવાહી અંગે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ 167 કલમ 217 કલમ 183 કલમ 197 કલમ 167 કલમ 217 કલમ 183 કલમ 197 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમ મુજબ કોંન્ગિઝેબલ ગુનાની માહિતી આપનારની વિગતનું લેખિતમાં નોંધ કરી પોલીસે તેની એક નકલ વિનામૂલ્ય માહિતી આપનારને આપવી એવી જોગવાઈ કરવામાં આવી છે ? કલમ 154 કલમ 142 કલમ 162 કલમ 178 કલમ 154 કલમ 142 કલમ 162 કલમ 178 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમ મુજબ પોલીસ અધિકારી વ્યક્તિઓને સમન્સથી બોલાવી શકે છે ? કલમ 175 કલમ 127 કલમ 182 કલમ 142 કલમ 175 કલમ 127 કલમ 182 કલમ 142 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમ મુજબ એક વખત દોષિત ઠરેલ કે નિર્દોષ ઠરાવી છોડી મુકેલ વ્યક્તિ પર એ જ ગુના માટે ઈન્સાફી કાર્યવાહી થઈ શકે નહીં ? કલમ 307 કલમ 300 કલમ 278 કલમ 311 કલમ 307 કલમ 300 કલમ 278 કલમ 311 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP