GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
‘શું શા પૈસા ચાર’ એવી ગુજરાતી ભાષા માટે વપરાતી અપમાનજનક ઉક્તિથી દુઃખી થઈ ક્યા મધ્યયોગીન કવિએ ગુજરાતી ભાષાને આગળ લાવવાનો નિર્ધાર કર્યો ?

અખો
શામળ
દયારામ
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
નીચે આપેલ વાક્યમાંના રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો.
લખવું વાંચવું એ કંઈ કેળવણી નથી.

ભવિષ્યકૃદંત
સંબંધકકૃદંત
વર્તમાનકૃદંત
વિધ્યર્થકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
‘એક કાંકરે બે પક્ષી મારવા' કહેવતનો અર્થ જણાવો.

કાર્ય સિદ્ધ ન થાય માટે પથ્થર મારવો
સફળતા ન મળે એટલે પક્ષીને મારવા
કાંકરાથી બે પક્ષીનો પ્રાણ લેવો
એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP