GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) રાષ્ટ્રપતિ ક્યુ બિલ પાછું પણ મોકલી શક્તા નથી કે સંમતિ માટે રોકી પણ શકતા નથી ? સંરક્ષણ બિલ આપેલ પૈકી એક પણ નહીં કાયદાકીય બિલ નાણાંકીય બિલ સંરક્ષણ બિલ આપેલ પૈકી એક પણ નહીં કાયદાકીય બિલ નાણાંકીય બિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) તાજેતરમાં ગુજરાત રાજ્યના ચીફ સેક્રેટરી તરીકે નિમણૂંક પામેલ અધિકારીનું નામ જણાવો. જે. જી. અલોરિયા જે. એન. સિંહ કે. કૈલાસનાથન કે. શ્રીનિવાસ જે. જી. અલોરિયા જે. એન. સિંહ કે. કૈલાસનાથન કે. શ્રીનિવાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) કવિ શ્રી ઉમાશંકર જોષીનું પૂરું નામ જણાવો. ઉમાશંકર જેઠાલાલ જોષી ઉમાશંકર આત્મારામ જોષી ઉમાશંકર નર્મદાશંકર જોષી ઉમાશંકર ભવાનીપ્રસાદ જોષી ઉમાશંકર જેઠાલાલ જોષી ઉમાશંકર આત્મારામ જોષી ઉમાશંકર નર્મદાશંકર જોષી ઉમાશંકર ભવાનીપ્રસાદ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) MS Wordમાં પેજને ઊભું દર્શાવવા માટે ક્યા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે ? Column Row Portrait Landscape Column Row Portrait Landscape ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) નીચેની પંક્તિનો છંદ ઓળખાવો.નમતાથી સૌ કો રીઝે, નમતાને બહુ માન;સાગરને નદીઓ ભજે, છોડી ઊંચા સ્થાન. હરિગીત દોહરો ચોપાઈ સવૈયા હરિગીત દોહરો ચોપાઈ સવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) MS Office પેકેજમાં ક્યા પ્રોગ્રામનો સમાવેશ થતો નથી ? Writer Excel Access Word Writer Excel Access Word ANSWER DOWNLOAD GUJARATI MCQ APP