GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
કોઈ સોફ્ટવેરની જુની આવૃત્તિના સ્થાને તેની નવી અઘતન આવૃત્તિ ઉમેરવાની પ્રક્રિયાને શું કહે છે ?

બેકઅપ
સ્ટોર
રિસ્ટોર
અપગ્રેડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
તાજેતરમાં જાપાન ખાતે રમાયેલ પાન પેસિફિક ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં વિમેન્સ ડબલ્સની જોડીમાં સાનિયા સાથે ક્યા દેશની ખેલાડી રમી હતી ?

ફ્રાન્સ
જાપાન
ચેક-રિપબ્લિક
સ્વિત્ઝર્લેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP