GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) સહકારી બેંકો માટેનો કાયદો ‘ધ બેંકીંગ રેગ્યુલેશન' (કો-ઓપરેટીવ સોસાયટીઝ) કયા વર્ષમાં લાગુ કરાયો ? 1967 1969 1968 1966 1967 1969 1968 1966 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Thesaurus માટેની શોર્ટકટ કી કઈ છે ? F7 Shift + F7 Alt + F7 Ctrl + F7 F7 Shift + F7 Alt + F7 Ctrl + F7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) કોઇપણ ફાઇલ કે ફોલ્ડરનું નામ બદલવા માટે તેના પર રાઈટ ક્લિક કરી ક્યો વિકલ્પ પસંદ કરવામાં આવે છે ? Edit Modify Rename Change Edit Modify Rename Change ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) સંધિ જોડો.સુ + અલ્પ સ્વલપ સ્વલ્પ સ્વાલ્પ સુઅલ્પ સ્વલપ સ્વલ્પ સ્વાલ્પ સુઅલ્પ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) "અપરાધના પ્રમાણમાં દંડ હોવો જોઈએ" એમ કોણે કહ્યું છે ? બૃહસ્પતિ પરાશર કૌટિલ્ય મનુ બૃહસ્પતિ પરાશર કૌટિલ્ય મનુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભૂચર મોરીની લડાઈ ક્યા ગામ પાસે થઈ હતી ? ખંભાળિયા પડધરી ધ્રોલ લાલપુર ખંભાળિયા પડધરી ધ્રોલ લાલપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP