કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા રાજ્યે કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે આત્મનિર્ભર કૃષક વિકાસ યોજના લૉન્ચ કરી ? બિહાર ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્ય પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા 22મા મિસાઈલ વેસેલ સ્કવોડ્રનને પ્રેસિડેન્ટ્સ સ્ટાન્ડર્ડથી સન્માનિત કરવામાં આવી છે, તેને અન્ય ક્યા નામથી ઓળખવામાં આવે છે ? ગંગા સ્કવોડ્રન કિલર્સ સ્કવોડ્રન રક્ષણ સ્કવોડ્રન વોર સ્કવોડ્રન ગંગા સ્કવોડ્રન કિલર્સ સ્કવોડ્રન રક્ષણ સ્કવોડ્રન વોર સ્કવોડ્રન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા રાજ્યે કીવીને ભારતનું પ્રથમ પ્રમાણિત જૈવિક ફળ તરીકે લૉન્ચ કર્યું છે ? અરુણાચલ પ્રદેશ તમિલનાડુ ગુજરાત કેરળ અરુણાચલ પ્રદેશ તમિલનાડુ ગુજરાત કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ સિલ્વરલાઈન પ્રોજેક્ટ કયા રાજ્ય સાથે સંબંધિત છે ? કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ઉત્તરાખંડને જળ પૂરવઠો અને સ્વચ્છતા યોજનાઓ માટે 125 મિલિયન ડોલર ઋણ કોના દ્વારા આપવામાં આવ્યું ? એશિયન ડેવલપમેન્ટ બેંક BRICS બેંક IMF વર્લ્ડ બેંક એશિયન ડેવલપમેન્ટ બેંક BRICS બેંક IMF વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલય દ્વારા ભારતનું પ્રથમ સ્વદેશી સર્વર લૉન્ચ કરવામાં આવ્યુ છે, તેનું નામ શું છે ? NPGS INDRA RUDRA DotGov.Gov NPGS INDRA RUDRA DotGov.Gov ANSWER DOWNLOAD GUJARATI MCQ APP