કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ગુજરાતના ક્યા શહેરમાં મા ઉમિયા ધામ વિકાસ પ્રોજેક્ટ અંતર્ગત ઉમિયા માતા ધામ મંદિર અને મંદિર પરિસરની આધારશિલા મુકવામાં આવી ? રાજકોટ સુરત અમદાવાદ વડોદરા રાજકોટ સુરત અમદાવાદ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ 'પિલર ઓફ શેમ’ ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત છે ? હોંગકોંગ રશિયા સંઘ જર્મની ઈંગ્લેન્ડ હોંગકોંગ રશિયા સંઘ જર્મની ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ ઈન્દ્રાવતી ટાઈગર રિઝર્વ ક્યા રાજ્યમાં આવેલું છે ? મહારાષ્ટ્ર ઓડિશા છત્તીસગઢ બિહાર મહારાષ્ટ્ર ઓડિશા છત્તીસગઢ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારતમાં બે નવી COVID-19 વેક્સિન Corbevax અને Covovaxને મંજૂરી આપવામાં આવી છે. તે અંગે સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો. Corbevax હૈદરાબાદ સ્થિત બાયોલોજિકલ-ઈ દ્વારા વિકસિત ભારતની પ્રથમ RBD પ્રોટીન સબયુનિટ વેક્સિન છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં Covovax પૂણે સ્થિત સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા વિકસિત નેનોપાર્ટિકલ વેક્સિન છે. Corbevax હૈદરાબાદ સ્થિત બાયોલોજિકલ-ઈ દ્વારા વિકસિત ભારતની પ્રથમ RBD પ્રોટીન સબયુનિટ વેક્સિન છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં Covovax પૂણે સ્થિત સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા વિકસિત નેનોપાર્ટિકલ વેક્સિન છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા દેશ/દેશોએ ચાબહાર બંદરના સંયુક્ત ઉપયોગ અંગે ચર્ચા યોજી હતી ? ઉઝબેકિસ્તાન આપેલ તમામ ઈરાન ભારત ઉઝબેકિસ્તાન આપેલ તમામ ઈરાન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં 'સંયુક્ત રાષ્ટ્ર સમર્થિત જવાબદાર રોકાણના સિદ્ધાંતિક’ (UNPRI) ઉપર હસ્તાક્ષર કરનારી ભારતની પ્રથમ બેંક કઈ બની છે ? સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા HDFC ICICI મહિન્દ્રા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા HDFC ICICI મહિન્દ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP