ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) અલ્પા સરોવર પાટણ જિલ્લાના ક્યા તાલુકામાં આવેલું છે ? શંખેશ્વર સિદ્ધપુર ચાણસ્મા રાધનપુર શંખેશ્વર સિદ્ધપુર ચાણસ્મા રાધનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) રંગભૂમિના કલાકાર ઉપેન્દ્ર ત્રિવેદીની પ્રથમ ફિલ્મ કઈ હતી ? સતી સાવિત્રી રાણકદેવી જેસલ તોરલ મનોરમા સતી સાવિત્રી રાણકદેવી જેસલ તોરલ મનોરમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) રતુભાઇ અદાણીના નેતૃત્વમાં આરઝી હકૂમતની સેનાએ જૂનાગઢનું કયું ગામ કબજે કર્યું હતું ? અમરાપર બાબરિયા વાડ બાંટવા એક પણ નહીં અમરાપર બાબરિયા વાડ બાંટવા એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના પૈકી ક્યું સ્થાપત્ય અમદાવાદમાં આવેલું નથી ? વેદ મંદિર દરિયાખાનનો ઘુમ્મટ સીદી સૈયદની જાળી અડાલજની વાવ વેદ મંદિર દરિયાખાનનો ઘુમ્મટ સીદી સૈયદની જાળી અડાલજની વાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) અમદાવાદ સ્થિત વિશ્વપ્રસિદ્ધ વેદમંદિરના સ્થાપકનું નામ જણાવો. સ્વામીશ્રી અખિલેશ્વરાનંદજી મહારાજ સ્વામીશ્રી રવિશંકરજી મહારાજ સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ સ્વામીશ્રી વેદપ્રકાશજી મહારાજ સ્વામીશ્રી અખિલેશ્વરાનંદજી મહારાજ સ્વામીશ્રી રવિશંકરજી મહારાજ સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ સ્વામીશ્રી વેદપ્રકાશજી મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મણિભદ્રવીરનું ધડ કઈ જગ્યાએ પૂજાય છે ? ઉજ્જૈન આગલોડ મગરવાડા શંખેશ્વર ઉજ્જૈન આગલોડ મગરવાડા શંખેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP