GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ‘વૈખરી’ શબ્દનો અર્થ જણાવો. વણસેલા સંબંધો નાહકની વહોરેલી પીડા અસ્ત વ્યસ્ત પડેલો ઘરનો સામાન સ્પષ્ટ ઉચ્ચારાયેલી વાણી વણસેલા સંબંધો નાહકની વહોરેલી પીડા અસ્ત વ્યસ્ત પડેલો ઘરનો સામાન સ્પષ્ટ ઉચ્ચારાયેલી વાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ઓઝોન સ્તરના કુલ ઘટાડાના 80% ઘટાડો કરતું મુખ્ય અગત્યનું સંયોજન કયું છે ? મેગ્નેશિયમ આયન ક્લોરોફ્લોરો કાર્બન ક્લોરાઈડ આયન સલ્ફર આયન મેગ્નેશિયમ આયન ક્લોરોફ્લોરો કાર્બન ક્લોરાઈડ આયન સલ્ફર આયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ગુજરાતમાં હરપ્પીય સંસ્કૃતિના અવશેષો પહેલા વહેલા કઇ સાલમાં પ્રાપ્ત થયેલા ? ઇ.સ. 1911 ઇ.સ. 1927 ઇ.સ. 1941 આપેલ પૈકી એક પણ નહીં ઇ.સ. 1911 ઇ.સ. 1927 ઇ.સ. 1941 આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) "અપરાધના પ્રમાણમાં દંડ હોવો જોઈએ" એમ કોણે કહ્યું છે ? મનુ પરાશર બૃહસ્પતિ કૌટિલ્ય મનુ પરાશર બૃહસ્પતિ કૌટિલ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદની ઉપસ્થિતિમાં પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર ક્યારે કરવામાં આવ્યો ? 1953 1951 1955 1949 1953 1951 1955 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) એક પરીક્ષામાં એક વિદ્યાર્થી 32% મેળવતા 20 માર્ક્સ ઓછા મળવાથી નાપાસ થાય છે. બીજા વિદ્યાર્થીને 42% માર્કસ મળતા, પાસ થવા માટેના લઘુત્તમ માર્ક્સ કરતા 30 માર્ક્સ વધુ મળે છે, તો કેટલા માર્ક્સની પરીક્ષા હશે ? 360 400 500 420 360 400 500 420 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP