GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) તારાઓમાં કઈ પ્રક્રિયાને લીધે વિકિરણ સ્વરૂપે ઉર્જા ઉત્પન્ન થતાં તેઓ સ્વયંપ્રકાશિત છે ? ન્યુક્લિયર વિખંડન કોસ્મિક સુપરનોવા ન્યુક્લિયર સંલયન ન્યુક્લિયર વિખંડન કોસ્મિક સુપરનોવા ન્યુક્લિયર સંલયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Fill in the gap.Car : Garage :: Aeroplane : ___ Hangar Harbour Port Depot Hangar Harbour Port Depot ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) લોકસભાનું કઈ બાબત પર આધિપત્ય છે ? વિદેશ નીતિ રેલવે બજેટ નાણાંકીય બિલ સંરક્ષણ (ડિફેન્સ) બજેટ વિદેશ નીતિ રેલવે બજેટ નાણાંકીય બિલ સંરક્ષણ (ડિફેન્સ) બજેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) સહકારી બેંકો માટેનો કાયદો ‘ધ બેંકીંગ રેગ્યુલેશન' (કો-ઓપરેટીવ સોસાયટીઝ) કયા વર્ષમાં લાગુ કરાયો ? 1969 1966 1967 1968 1969 1966 1967 1968 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) 'વિદ્યા ભણિયો જેહ, તેહ ઘેર વૈભવ રૂડો' - વાક્યમાંનો અલંકાર જણાવો. અંત્યાનુપ્રાસ વર્ણાનુપ્રાસ ઉપમા આંતરપ્રાસ અંત્યાનુપ્રાસ વર્ણાનુપ્રાસ ઉપમા આંતરપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Find correct spelling : parseverence perseverence perseveranse perseverance parseverence perseverence perseveranse perseverance ANSWER DOWNLOAD GUJARATI MCQ APP