GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) માહિતી અધિકાર ધારો ભારતની સંસદે ક્યારે પસાર કર્યો ? તા.15-6-2005 તા.31-12-2005 તા.12-10-2005 તા.3-10-2005 તા.15-6-2005 તા.31-12-2005 તા.12-10-2005 તા.3-10-2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ગાયના સંવર્ધન માટે ગુજરાત સરકારે ક્યા સ્થળે નવી ‘કાઉસેંચુરી’ શરૂ કરવાનો નિર્ણય કર્યો ? મોરબી અમરેલી પોરબંદર દેવભૂમિ દ્વારકા મોરબી અમરેલી પોરબંદર દેવભૂમિ દ્વારકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) અમદાવાદ શહેરમાં તાજેતરમાં જુલાઈ-2016માં નીકળેલ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું કેટલામું વર્ષ હતું ? 139 138 137 136 139 138 137 136 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) સામાજિક ન્યાય સમિતિઓની સ્થાપના કરવાની ભલામણ કઈ સમિતિએ કરી હતી ? ઝીણાભાઈ દરજી સમિતિ બળવંતરાય મહેતા સમિતિ અશોક મહેતા સમિતિ રિખવદાસ શાહ સમિતિ ઝીણાભાઈ દરજી સમિતિ બળવંતરાય મહેતા સમિતિ અશોક મહેતા સમિતિ રિખવદાસ શાહ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) બંધારણના ક્યા અનુચ્છેદ પ્રમાણે ચૌદ વર્ષની નીચેની વયના બાળકને કારખાનામાં જોખમકારક કામ માટે રાખી શકાય નહીં ? અનુચ્છેદ 21 પ્રમાણે આવી કોઇ જોગવાઈ નથી અનુચ્છેદ 24 પ્રમાણે અનુચ્છેદ 26 પ્રમાણે અનુચ્છેદ 21 પ્રમાણે આવી કોઇ જોગવાઈ નથી અનુચ્છેદ 24 પ્રમાણે અનુચ્છેદ 26 પ્રમાણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) જો ABCD માં A→Z, I→26 મુજબ હોય અને AHMEDABAD = −7 તથા PALANPUR = 5 હોય તો SURENDRANAGAR = ___ 78 -37 -47 69 78 -37 -47 69 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP