GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
મોગલ સલ્તનતના ક્યા રાજા દ્વારા ગુજરાતમાં જજિયા વેરો (જિઝયા વેરો) નાંખવામાં આવ્યો હતો ?

મુઝફ્ફર શાહ
અલાઉદ્દીન ખીલજી
ઔરંગઝેબ
અકબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
નીચે આપેલા સમાસ અને તેના પ્રકારમાંથી ક્યો સાચો છે ?

પંકજ-તત્પુરુષ
નખશિખ-બહુવ્રીહિ
ટાઇમટેબલ-દ્વન્દ્વ
ત્રિકાળ-ઉપપદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતી ભાષાનો “બાલ સાહિત્ય પુરસ્કાર – 2016” કોને આપવાની જાહેરાત કરવામાં આવી ?

પુષ્પા અંતાણી
ધીરુબેન પટેલ
રૂષિરાજ જાની
હરિકૃષ્ણ પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP