GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના નવનિયુક્ત કોચનું નામ જણાવો. અનિલ કુમ્બલે અનુરાગ ઠાકુર રવી શાસ્ત્રી સુનિલ ગાવસ્કર અનિલ કુમ્બલે અનુરાગ ઠાકુર રવી શાસ્ત્રી સુનિલ ગાવસ્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો. (a) તત્વોના ગુણધર્મો તેમના પરમાણુભારના આવર્તનીય છે. “આવર્તનિયમ” (b) જીવવિજ્ઞાનમાં વર્ગીકરણના પિતા તરીકેનું બિરૂદ પામેલા(c) પ્રકાશના પ્રકિર્ણનના કાર્ય માટે સર્વોચ્ચ પુરસ્કાર મેળવનાર(d) તત્વના પરમાણુમાં કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનની ગોઠવણી દર્શાવનાર(1) નિલ્સ બોહર(2) ડૉ. સી. વી. રામન(3) કાર્લ લિનિયસ (4) મેન્ડેલિફ d-1, b-3, c-2, a-4 a-2, b-3, d-1, c-4 b-2, a-1, d-3, c-4 c-3, d-4, a-1, b-2 d-1, b-3, c-2, a-4 a-2, b-3, d-1, c-4 b-2, a-1, d-3, c-4 c-3, d-4, a-1, b-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Fill in the blank.He has been living in Bombay ___ last ten years. since for by before since for by before ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ઠંડા પ્રદેશોમાં વહાણો વાતાવરણમાં અધવચ્ચે તરતા હોય તેવો ભાસ થાય છે. આ ઘટના કઈ છે ? વક્રીભવન વિભાજન મરીચિકા લૂમિંગ વક્રીભવન વિભાજન મરીચિકા લૂમિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Select Past Tense form of 'to tread' troden trod trodden trode troden trod trodden trode ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) તારાઓમાં કઈ પ્રક્રિયાને લીધે વિકિરણ સ્વરૂપે ઉર્જા ઉત્પન્ન થતાં તેઓ સ્વયંપ્રકાશિત છે ? સુપરનોવા કોસ્મિક ન્યુક્લિયર સંલયન ન્યુક્લિયર વિખંડન સુપરનોવા કોસ્મિક ન્યુક્લિયર સંલયન ન્યુક્લિયર વિખંડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP