GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) નીચે આપેલ વાક્યમાંથી ‘નિપાત’ શોધીને જણાવો.તમારે માત્ર દસ વખત બોલવાનું છે. દસ તમારે વખત માત્ર દસ તમારે વખત માત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) માહિતી અધિકાર ધારો ભારતની સંસદે ક્યારે પસાર કર્યો ? તા.12-10-2005 તા.15-6-2005 તા.3-10-2005 તા.31-12-2005 તા.12-10-2005 તા.15-6-2005 તા.3-10-2005 તા.31-12-2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) સ્વાવલંબી પોષણપધ્ધતિમાં શાની જરૂરિયાત હોય છે ? સૂર્યપ્રકાશ ક્લોરોફિલ આપેલ તમામ CO2 અને પાણી સૂર્યપ્રકાશ ક્લોરોફિલ આપેલ તમામ CO2 અને પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) સામાજિક ન્યાય સમિતિઓની સ્થાપના કરવાની ભલામણ કઈ સમિતિએ કરી હતી ? ઝીણાભાઈ દરજી સમિતિ અશોક મહેતા સમિતિ રિખવદાસ શાહ સમિતિ બળવંતરાય મહેતા સમિતિ ઝીણાભાઈ દરજી સમિતિ અશોક મહેતા સમિતિ રિખવદાસ શાહ સમિતિ બળવંતરાય મહેતા સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ‘‘હિંદ છોડો’’ ચળવળ સમયે પોતાના જાનની આહૂતિ આપનાર શહીદ વીર કિનારીવાલાની અમદાવાદ, ગુજરાત કોલેજ ખાતેની ખાંભીનું અનાવરણ કોના વરદ્હસ્તે કરવામાં આવ્યું હતું ? જયપ્રકાશ નારાયણ મોહનદાસ ગાંધી ઈન્દુલાલ યાજ્ઞિક વલ્લભભાઈ પટેલ જયપ્રકાશ નારાયણ મોહનદાસ ગાંધી ઈન્દુલાલ યાજ્ઞિક વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) સંસદના કોઈપણ ગૃહમાં કોણ પ્રથમ મત આપી ન શકે ? આપેલ પૈકી એક પણ નહીં ચેરમેન આપેલ બંને સ્પીકર આપેલ પૈકી એક પણ નહીં ચેરમેન આપેલ બંને સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP