GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
'વિદ્યા ભણિયો જેહ, તેહ ઘેર વૈભવ રૂડો' - વાક્યમાંનો અલંકાર જણાવો.

ઉપમા
અંત્યાનુપ્રાસ
આંતરપ્રાસ
વર્ણાનુપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
મુંબઈ હાઈકોર્ટ દ્વારા તાજેતરમાં મહિલાઓને પવિત્ર દરગાહમાં જવાની છૂટ આપવામાં આવી. આ દરગાહનું નામ જણાવો.

બોરીવલી દરગાહ
સૈયદઅલી દરગાહ
કાંદીવલી દરગાહ
હાજીઅલી દરગાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP