GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
મુંબઈ હાઈકોર્ટ દ્વારા તાજેતરમાં મહિલાઓને પવિત્ર દરગાહમાં જવાની છૂટ આપવામાં આવી. આ દરગાહનું નામ જણાવો.

સૈયદઅલી દરગાહ
કાંદીવલી દરગાહ
બોરીવલી દરગાહ
હાજીઅલી દરગાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
‘મોરના ઈંડા ચીતરવાં ન પડે' કહેવતનો અર્થ જણાવો.

મોર સુંદર હોય તેથી.
મોરનું ઈંડુ ચીતરેલું જ હોય છે.
ઈંડા સુંદર ચીતરેલાં જ હોય.
માતા-પિતાના સંસ્કાર - ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
'સ્વાગત' પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના મુખ્ય પ્રધાન ક્યારે ફરિયાદીને સાંભળે છે ?

દર મહિનાના પ્રથમ સોમવારે
દર મહિનાના ત્રીજા બુધવારે
દર મહિનાના બીજા શનિવારે
દર મહિનાના ચોથા ગુરુવારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP