બાયોલોજી (Biology)
વૈજ્ઞાનિકો સજીવોનો ચોક્કસ અભ્યાસ થઇ શકે તે માટે કઈ પદ્ધતિ અગત્યની છે ?

વિતરણ પદ્ધતિ
સંગઠન પધ્ધતિ
વર્ગીકરણ પદ્ધતિ
વિતરણ પદ્ધતિ અને સંગઠન પધ્ધતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
બહુકોષીય સજીવો કઈ ક્રિયા દ્વારા દેહના કદમાં વધારો થાય છે ?

કોષ-વિભેદન
કોષવૃદ્ધિ
કોષ-વિઘટન
કોષ-વિભાજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચે આપેલ જોડકાં જોડો:
કૉલમ-I
(i)RNA
(ii) હિમોગ્લોબીન
(iii) સ્ટેરોઈડ
(iv) સ્ટાર્ચ
કૉલમ-II
(p) સંચીત નીપજ
(q) પ્રોટીન સંશ્લેષણ
(r) વાયુનું વહન
(s) જાતીય અંતઃસ્ત્રાવ

i-q, ii-r, iii-s, iv-p
i-q, ii-s, iii-r, iv-p
i-s, ii-r, iii-p, iv-q
i-r, ii-s, iii-p, iv-q

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સજીવોમાં સ્વયં બેવડાતી અંગિકા કઈ છે ?

ગોલ્ગીકાય
કણાભસૂત્ર
તારાકેન્દ્ર
લાઇસોઝોમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કયા સમુદાયનાં પ્રાણીઓ સંપૂર્ણ અન્નમાર્ગ ધરાવે છે ?

સુત્રકૃમિ
આપેલ તમામ
નુપૂરક
સંધિપાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP