GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગણેશ વાસુદેવ માવલંકરને પ્રથમ લોકસભામાં ક્યું સ્થાન આપવામાં આવ્યું હતું ? રાજ્યસભાના સભ્ય ઉદ્યોગ મંત્રીશ્રી સંસદીય સચિવ સ્પીકર રાજ્યસભાના સભ્ય ઉદ્યોગ મંત્રીશ્રી સંસદીય સચિવ સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) એસિડિક જમીનને તટસ્થ કરવા ક્યો પદાર્થ ઉમેરવામાં આવે છે ? જિપ્સમ યૂરિયા લાઈમ એમોનિયા જિપ્સમ યૂરિયા લાઈમ એમોનિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ સંદર્ભે કયું વિધાન સાચું નથી ? સમિતિના અધ્યક્ષ વિરોધ પક્ષના હોય છે. આ સમિતિમાં સભ્ય હોય તેવા વિધાન સભ્ય મંત્રીમંડળમાં સ્થાન પામે તો આ સમિતિનું સભ્યપદ પૂર્ણ થાય છે. મંત્રી મંડળના કોઈ સભ્ય આ સમિતિમાં ન હોઈ શકે. આ સમિતિના 2 સભ્યોની નિમણૂંક CAG દ્વારા કરવામાં આવે છે. સમિતિના અધ્યક્ષ વિરોધ પક્ષના હોય છે. આ સમિતિમાં સભ્ય હોય તેવા વિધાન સભ્ય મંત્રીમંડળમાં સ્થાન પામે તો આ સમિતિનું સભ્યપદ પૂર્ણ થાય છે. મંત્રી મંડળના કોઈ સભ્ય આ સમિતિમાં ન હોઈ શકે. આ સમિતિના 2 સભ્યોની નિમણૂંક CAG દ્વારા કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નામો, ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવ્યા છે ? અનુસૂચિ -1 અનુસૂચિ -5 અનુસૂચિ -3 અનુસૂચિ -2 અનુસૂચિ -1 અનુસૂચિ -5 અનુસૂચિ -3 અનુસૂચિ -2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) કોઇ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેના પૈકી ક્યું આજ્ઞાપત્ર ફરમાવી શકે ? કૉ-વોરન્ટો સર્ટિઓરરી મેન્ડેમસ હેબિટસ કોર્પસ કૉ-વોરન્ટો સર્ટિઓરરી મેન્ડેમસ હેબિટસ કોર્પસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) સાચી જોડણી શોધો. જીગ્નાશા જીજ્ઞાસા જિજ્ઞાસા જિજ્ઞાષા જીગ્નાશા જીજ્ઞાસા જિજ્ઞાસા જિજ્ઞાષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP