GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર બંધારણ હેઠળ... રાજકીય અધિકાર છે. મૂળભૂત ફરજ છે. મૂળભૂત અધિકાર છે. દીવાની અધિકાર છે. રાજકીય અધિકાર છે. મૂળભૂત ફરજ છે. મૂળભૂત અધિકાર છે. દીવાની અધિકાર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ફાઈલમાંથી ડિલિટ કરેલી માહિતીને તુરંત જ પાછી મેળવવા માટે ક્યા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે ? Copy Redo Undo Paste Copy Redo Undo Paste ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) અમદાવાદ શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલનું મૂળ નામ શું છે ? શેઠ અનંતરાય દુર્ગાદેવી સિવિલ હોસ્પિટલ શેઠ હઠીસિંહ અને શેઠ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ શેઠ બળવંતરાય ત્રિવેદી નાગરિક ઔષધાલય શ્રીમતી કાનનદેવી દુર્ગાદાસ શેઠ સાર્વજનિક હોસ્પિટલ શેઠ અનંતરાય દુર્ગાદેવી સિવિલ હોસ્પિટલ શેઠ હઠીસિંહ અને શેઠ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ શેઠ બળવંતરાય ત્રિવેદી નાગરિક ઔષધાલય શ્રીમતી કાનનદેવી દુર્ગાદાસ શેઠ સાર્વજનિક હોસ્પિટલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાતી ભાષાના શિરમોર સમો 'રણજિતરાય સુવર્ણચંદ્રક' સૌ પ્રથમ કયા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો હતો ? કનૈયાલાલ મુનશી અવિનાશ વ્યાસ પન્નાલાલ પટેલ ઝવેરચંદ મેઘાણી કનૈયાલાલ મુનશી અવિનાશ વ્યાસ પન્નાલાલ પટેલ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) The cattle ___ grazing inthe field. am is was are am is was are ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ‘ભારતના માંચેસ્ટર' તરીકે ગુજરાતનું કયું શહેર પ્રસિદ્ધ હતું ? રાજકોટ વલસાડ સુરત અમદાવાદ રાજકોટ વલસાડ સુરત અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP